યે રિશ્તા ક્યાં કેહલતા હૈ માં આવશે આ 7 ટ્વીસ્ટ, અબીરના મૃત્યુ પછી અક્ષરા આપશે દીકરીને જન્મ
ટીવી સિરિયલ યે રિશ્તા ક્યા કહેલાતા હૈમાં અક્ષરા અને અભિમન્યુની કહાની તેના છેલ્લા તબક્કામાં આવી ગઈ છે. સિરિયલમાં અક્ષરા અને અભિમન્યુના લગ્નનો ટ્રેક ચાલી રહ્યો છે, જેમાં ઘણો હંગામો ચાલી રહ્યો છે. આ લગ્ન થશે કે નહીં? મેકર્સે આના પર સસ્પેન્સ ઉભો કર્યો છે, પરંતુ ટૂંક સમયમાં સીરિયલમાં ચોક્કસપણે છલાંગ જોવા મળશે. પ્રણાલી રાઠોડ અને … Read more