આ કામો થી કરી શકો છો માતા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુને પ્રસન્ન, ગરુડ પુરાણમાં કહેવામાં આવ્યા છે ઉપાય
ગરુડ પુરાણને 18 મહાપુરાણોમાંથી એક ગણવામાં આવે છે. આ વૈષ્ણવ સંપ્રદાય સંબંધિત ગ્રંથ છે, જેનું સનાતન ધર્મમાં વિશેષ મહત્વ છે. ગરુડ પુરાણના પ્રમુખ દેવતા ભગવાન વિષ્ણુ છે અને આ પુસ્તકની રચના મહર્ષિ વેદ વ્યાસ દ્વારા કરવામાં આવી છે. ગરુડ પુરાણમાં સુખી જીવન જીવવા માટે ઘણી મહત્વપૂર્ણ બાબતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ખાસ કરીને રોજિંદા જીવનમાં … Read more