શું તમને ખબર છે ICC વર્લ્ડકપમાં ચેમ્પિયન ટીમને મળશે કેટલી રકમ?

ICC ODI વર્લ્ડ કપ 2023 5 ઓક્ટોબરથી શરૂ થવાનો છે. ICC એ વર્લ્ડ કપની ઈનામી રકમ જાહેર કરી છે. વર્લ્ડ કપ જીતનાર ટીમને 4 મિલિયન યુએસ ડોલરની ઈનામી રકમ મળશે. ફાઇનલમાં હારનાર ટીમ, એટલે કે રનર અપ ટીમને 2 મિલિયન યુએસ ડોલર મળશે. જો આપણે ભારતીય રૂપિયામાં આ ઈનામની રકમ વિશે વાત કરીએ તો વર્લ્ડ કપ ચેમ્પિયન … Read more

×