ચીનના ભૂતિયા શહેરો જે વર્ષોથી પડેલા છે વિરાન

વિશ્વની બીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા એક વિચિત્ર સંકટનો સામનો કરી રહી છે. ચીને આ સંકટ જાતે જ સર્જ્યું છે અને તે સમયાંતરે તેને સતાવે છે. ચીનનો આ ડર તેના ભૂતિયા શહેરો સાથે જોડાયેલો છે. આ એવા શહેરો છે, જે વર્ષોથી તૈયાર છે પરંતુ ઉજ્જડ પડ્યા છે ચીન વર્ષોથી ઘોસ્ટ ટાઉન ડેટાને દબાવી રહ્યું છે. પરંતુ હવે ચીનના … Read more

×